ધર્મની ધજા લેહેરાવતું ખાખરીયા વિસ્તારનું શિવાલયમા શિવરાત્રીએ મેળો યોજાય છે, કાશીમાં પણ ઘુઘલાના ઘુઘલેશ્વર મહાદેવ ની જય બોલાય છે
બનાસકાંઠા જિલ્લાના પેપળુ ગામે નકળંગ ધામમાં ભાઈ બીજનો લોકમેળો ભરાયો દર્શન કરવા માનવમહેરામણ ઉમટ્યું….
બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામમાં લગભગ સાડા સાતસો વર્ષથી અશ્વદોડ યોજાય છે અને આ અશ્વદોડને નિહાળવા માટે દુર દુરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી
મહિલાઓનું ગૌરવ સ્થાપિત કરવા લક્ષ્મી પૂજાને બદલે ગૃહ લક્ષ્મીનું પૂજન
ડાકોરમાં રણછોડજીને સોનાની કલમ ધારણ કરાવી ચોપડા પૂજન દિવાળીએ 70 હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા
સૂર્યગ્રહણ પૂરું થઈ ગયું, હવે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બરના રોજ થશે
રોપ વે માં ભીડ જામી દિવાળી એ 5,000 થી વધુ પ્રવાસી ઉમટીયા
આજે સૂર્ય ગ્રહણ નિમિત્તે મહાલક્ષ્મી મંદિર બપોર થી સાંજ સુધી બંધ રહેશે
પાટણના ભાગવત કથાકાર દ્વારા દીપાવલીએ પૌરાણિક વેદ પુરાણ શાસ્ત્રોની પૂજા કરવામાં આવી
પાટણ ઝીણી પોળ યુથ કલબનાં સભ્યોએ સૂર્યગ્રહણ પૂર્વે સાયકલીગ કરી મા બહુચરના આશીર્વાદ લીધા
કડીમાં જેઠમાં શ્રાવણીયો માહોલ, તડાકા ભડાકા અને વાવાઝોડા સાથે ધમાકેદાર વરસાદ ખબક્યો અનેક ઠેકાણે વૃક્ષો થયા ધરાસિત
કડીમાં બિલ્ડરે કરોડોનું ફૂલેકું ફેરવ્યું, બિલ્ડરે લોકોને મિલકત વેચી દસ્તાવેજ કરી આપ્યા બાદ બેંક પાસેથી લોન લઈ બેંકમાં ભરપાઈ ન કરતા બેંકે માર્યું મિલકતને...
કડીના વિસલપુર ગામે અહીંયા બાઈક કોને મૂક્યું છે બાઈક અહીંયા થી લઈ લો તેમ કહીને ત્રણ ઇસમો ઉપર હુમલો પિતા,પુત્રને ટાંકા આવ્યા
કડીના વરખડિયા ગામે મામાના ઘરે આવેલી ત્રણ કિશોરીઓ કપડાં ધોતા ધોતા નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગઈ, એકનો બચાવ બેની લાશ કેનાલમાંથી મળી આવી
પેરોલ ફોલો સ્કોડે કરી રેડ,કડીના થોળ ગામ પાસે આવેલ NK કંપનીની પાછળ ખેતરમાં વખણાના ઝાડની નીચે જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા,5 ફરાર